JUNAGADHJUNAGADH CITY / TALUKO

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ  દ્વારા વિશ્વ ધરતી દિવસ  નિમિત્તે જુદીજુદી રીતે ઉજવણી કરવામાં આવી

શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ  દ્વારા વિશ્વ ધરતી દિવસ  નિમિત્તે જુદીજુદી રીતે ઉજવણી કરવામાં આવી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ  દ્વારા વિશ્વ ધરતી દિવસ નિમિત્તે જુદીજુદી રીતે ઉજવણી કરવા માં આવી જેમની આ વર્ષ ની થીમ અવર પાવર અવર પ્લેનેટ પર ચિત્રસ્પર્ધા ફિલ્મશો તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજવા માં આવ્યા.વિધાર્થી સ્પર્ધકો ઓ ભાગ લીધેલ પ્રથમ આવનાર પુરસ્કાર તથા દરેકને પાર્ટીસિપેટ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગિજુભાઈ ભરાડ દ્રારા આજના દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!