માંગરોળ શહેરમા તેમજ બંદર વિસ્તારમા જૂનાગઢ જિલ્લા બાંહોસ પોલીસ અધિક્ષક હષૅદ મહેતા તેમજ માંગરોળ ડી.વાય.એસપી દીનેશ કોડીયાતર ની અધ્યક્ષતા મા સતત સાડા ત્રણ કલાક કુટ પેટ્રોલીંગ યોજાયુ
માંગરોળ મા પ્રથમ વખત સાડા ત્રણ કલાક જેટલુ સતત ચાલીને માંગરોળ મા તેમજ બંદર વિસ્તારમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામા જૂનાગઢ ડીવીઝન ના પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટાફ તેમજ એસ ઓ જી ટીમ,એલ સી બી ટીમ, હેડ કવાટૅર ની ટીમ કમાંડો સહિત માંગરોળ ડી વાય એસપી કોડીયાતર સહિત માંગરોળ ડીવીઝન હેઠળ આલતી તમામ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ટીમ જોડાઈ હતી
તેમા અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલ 213જેટલા ગુન્હેગારોને રાઉન્ડ અપ કરેલા તેમજ આર ટી ઓ ના નિયમો નુ ઉલ્લંઘન કરેલા 80 જેટલા વાસનો ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.અને અમુક ઇસમો ના ધરેથી તિક્ષણ હથિયારો પણ ઝડપી ગુન્હો નોંઘાયેલ છે. અને સજુ પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા કોઈ ચમરબંધીઓ ને પણ છોડવામા નહી આવે તેવુ જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક એ જણાવ્યુ હતુ આવી કડક કાયૅવાહીથી માંગરોળની શાંતિપ્રિય પ્રજા એ પોલીસ અધિકારીઓ ને અભિનંદન પાઠવ્યા હતુ અને ટ્રાફિક પોલીસ ડાઇવ પણ ચાલુ રહેશે તેવુ જિલ્લા પોલીસ અધિક્ષક એ જણાવ્યુ હતુ
——- રિપોર્ટર વસંત અખિયા ——-
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.