GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસે ભાથીજી મંદિર પાસે ટ્રાફીકને અડચણરૂપ શાકભાજીના લારી ધારક સામે કાર્યવાહી કરી
તારીખ ૨૧/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાથીજી મંદિર પાસે આવતા પોલીસે શાકભાજી ની લારી રસ્તા વચ્ચે ઉભી રાખી રાહદારીઓને તેમજ વાહન ચાલકો ને અડચણરૂપ બને તે રીતે લારી ઉભી રાખી વેપાર કરતો લારી ધારક નાદિરશાહ બફાતીશાહ રે.ગોધરા ખાડી ફળિયા સામે બી એન એસ કલમ ૨૮૫ મુજબની કાર્યવાહી કરી વજનકાંટો અને લારી કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.