MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના મેસરીયા ગામે રેતી ચોરીનું પરીવહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

 

 

WANKANER:વાંકાનેરના મેસરીયા ગામે રેતી ચોરીનું પરીવહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

 

Oplus_131072

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં કોઈ પણ બાજુ જાઓ તમને ચોરી કરેલા ખનીજ દ્રવ્યોની પરિવહન કરતાં ડમ્પર જોવા મળશે જે કેટલાક અધિકારીઓની મીઠી નજરથી ચાલી રહ્યા છે પરંતુ ખાણ ખનીજ વિભાગ ના કર્મચારીઓને અધિકારીઓની જાસુથી થતી હોવા છતાં તેમણે આંખમાં ધૂળ નાખીને ખાણ કરીના કર્મચારીઓ ખનીજ ચોરી પકડી રહ્યા છે જેવી એક ખનીજ ચોરી વાંકાનેર તાલુકાના મેથીરે ગામે પરિવહન કરતાં વાહન વાહનો ઝડપી લીધા છે મોરબી ખાણ ખેલાડી ખનીજના કર્મચારીઓ વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેથરીયા ગામે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ત્રણ દમપરો સારી રહેતી ભરેલા રોયલ્ટી પાંચ વગરના પરિવહન કરતા પકડી પાડ્યા હતા અને હવે દંડની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભુત્તર શાસ્ત્રી મોરબી જે એસ વાઢેર ની સૂચનાથી તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઈન્સ સુપરવાઇઝર મિતેશ ગોજીયા વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરતા GJ13aw6451,GJo3BZ4549 અને GJ03BV6748 ત્રણ નંબરો વાળા ડમ્પરો સાદી રહેતી ભરીને નીકળ્યા હતા. જેમની પાસે ખનીજના કોઈ રોયલ્ટી નાના આધાર ન હોય તે ત્રણેય ડમ્પરો ને સિઝ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!