GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ‘’ ડાક સામુદાયિક વિકાસ કાર્યક્રમ ” અંતર્ગત ખાસ કેમ્પ નું આયોજન

MORBI:મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ‘’ ડાક સામુદાયિક વિકાસ કાર્યક્રમ ” અંતર્ગત ખાસ કેમ્પ નું આયોજન

 


મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા ‘’ ડાક સામુદાયિક વિકાસ કાર્યક્રમ ” અંતર્ગત આગામી તારીખ 20.03.2024 ના રોજ પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓ ના ખાતા ખોલવા માટે ના ખાસ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે . જેમાં પોસ્ટ ઓફિસ ની બચત સ્કીમ જેવી કે સેવિંગ ખાતા , રીકરીંગ ડિપોઝિટ ખાતા , સુકન્યા સમૃદ્ધિ ખાતા , મહિલા સન્માન સેવિંગ બચત પત્ર , પીએમ કિશાન સન્માન નિધિ ખાતા , પીએમ માતૃ વંદના યોજના ખાતા , ટપાલ જીવન વીમો અને ગ્રામ્ય ટપાલ જીવન વીમો વિગેરે જેવી વિવિધ યોજનાઓ ના ખાતા એક જ સ્થળ પર ખોલવા માટે નું આયોજન કરવામાં આવેલ છે .તેમજ અકસ્માત વીમો અને આધાર કાર્ડ નવા તેમજ અપડેટ કરવાની પણ સુવિધા આપવામાં આવશે . ગ્રાહકો ની સરળતા માટે ફોર્મ ભરવાની પણ વ્યવસ્થા સ્થળ પર જ રાખવામાં આવેલ છે . ગ્રાહકો એ ફક્ત કેવાયસી ડોક્યુમેન્ટ અને રકમ સાથે રાખવાની રહેશે . તો આ સુંદર આયોજન નો લાભ લેવા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મોરબી ની જાહેર જનતા ને નમ્ર અપીલ છે .

આયોજન નું સ્થળ :- રવાપર ગ્રામ પંચાયત
તારીખ :- 20.03.2024  :- બુધવાર
સમય :- સવારે 10:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!