BHUJKUTCH

ચૂંટણી પ્રક્રિયાને અવરોધરૂપ કે અસરકર્તા પરીબળોને ઓળખવા તથા ગેરકાયદે નાણાની હેરફેર સહિતની ગતિવિધીને ડામવા સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા સક્રિય રીતે વાહનોનું ચેકીંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ તા-23 એપ્રિલ  : આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે કચ્છમાં ૬ વિધાનસભા ક્ષેત્ર વાઇઝ ૧૮ એસએસટી ટીમની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને અવરોધરૂપ કે અસરકર્તા પરીબળોને ઓળખવા તથા ગેરકાયદે નાણાની હેરફેર સહિતની ગતિવિધીને ડામવા સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા સક્રિય રીતે વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આવું જ દશ્ય સુખપર ચોકડી પાસે જોઇ શકાય છે જયાં નિમણૂક થયેલી ટીમ વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!