KUTCHMUNDRA

કચ્છના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં મુન્દ્રાના ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ મેદાન ખાતે કરવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં મુન્દ્રાના ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ મેદાન ખાતે કરવામાં આવશે.

 

જિલ્લાકક્ષાની ઉજવણી: મુન્દ્રા, કચ્છ

:::::

 

કચ્છના જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં મુન્દ્રાના ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ મેદાન ખાતે કરવામાં આવનારી છે. આ રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા તેમજ મીડિયા કવરેજ કરવા કચ્છના તમામ પ્રતિનિધિશ્રીઓને કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા તેમજ સમગ્ર કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ છે.

 

તારીખ : ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬

 

સમય : સવારે ૮.૪૫ કલાકે

 

મુખ્ય અતિથિ: શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા

 

સ્થળ: ગુજરાત ઘેટા અને ઉન વિકાસ નિગમ લિમિટેડનું મેદાન, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!