ગોધરા:- રતનપુર પ્રાથમિક શાળાકક્ષાએ3 દિવસીય બિનનિવાશી તાલીમ શિબીર કાર્યક્રમ યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ.સિનિયર/જુનીયર રતનપુર(કાં) માઘ્યમિક / પ્રાથમીક શાળા દ્વારા તા:14.09.2024થી 16/09/2024ના રોજ 3 દિવસીય શાળા કક્ષાએ બિનનિવાશી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ દરિમયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ. યોગા.સરકાર વિવિધ યોજનાઓ પ્રચાર પ્રસાર.વિવિધ રમતો.સાંસ્કૃતિક કાર્યક્રમો.ફિલ્મો નિહાળવી.અને કાયદા પ્રેકટીકલ એ.ડી.આઇ.દીપકભાઈ પરમાર. મહિલા પોલીસ અર્ચનાબેન પટેલ.બીપીનભાઈ.દશરથ ભાઈ પરમાર શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના *આચાર્ય ભરતભાઈ પટેલ.હષૅવઘૅનસિંહ પુવાર સાહેબ. ગોકળભાઈ પરમાર સાહેબ.cpo. જેનેટબેન મેકવાન. હિતેસભાઈ ભાટીયાતેમજ કાંકણપુર પોલીસ સ્ટેશનનાં.અશોકભાઈ પરમાર પીઆઇ ડો.સંદીપ.બી.ભગોરાસાહેબએ શાળામાં બાળકો માટે વિકાસશીલ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું અભ્યાસની સાથે ઘડતર ખુબ સરસ રીતે થાય છે તે બદલ સૌને શાળા પરિવારને હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા






