તા. ૦૫૦૬૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા અભયમ 181 મહિલા હેલ્પ લાઇનદ્વારા વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામા આવી
તા.૦૫ જુન ૨૦૨૫ ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશ અને દુનિયા કરી રહ્યું છે પર્યાવરણ ની જાળવણી માં જાગ્રુતિ લાવવા પોતાની ફરજ સમજી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન નડિયાદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. પર્યાવરણ ની જાળવણી માં વૃક્ષો આશીર્વાદ રુપ છે તે સંદેશો આપવામા આવ્યો હતો. સાથે વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા મા જન જાગ્રુતિ લાવવા મહિલાઓ ને માર્ગદર્શન આપવામા આવ્યું હતુ