GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

શિશુમંદિર શાળામાં ગૌરીવ્રતની મહેંદી સ્પર્ધામાં નાની બાળાઓએ હાથોમાં મહેદી મૂકી મહેદી કલાને ઉજાગર કરી.

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત શિશુમંદિર શાળામાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના નાની નાની વિદ્યાર્થિનીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.બાળકીઓએ ખુબ જ ઉત્સાહ સાથે વિવિધ પ્રકારની કલાત્મક મનમોહક મહેંદીઓ બનાવી હતી.બાળકોમાં શિક્ષણ ની સાથે અન્ય પ્રવૃત્તિ તેમજ રમત ગમત નું માર્ગ દર્શન પણ જરૂરી છે જે અનુલક્ષી શાળાના શિક્ષકોનાં માર્ગ દર્શન હેઠળ મેહંદી સ્પર્ધા યોજવામાં આવ્યુ હતું જ્યાં શાળામાં ગૌરીવ્રતની મહેંદી સ્પર્ધા યોજીને નાની બાળાઓએ હાથોમાં મહેદી મૂકી મહેદી કલાને ઉજાગર કરી હતી.

Back to top button
error: Content is protected !!