DAHODGUJARAT

દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ દ્વારા મુબંઇ મુકામે

તા. ૨૫.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ના મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ દ્વારા મુબંઇ મુકામે

પ.પૂ.શ્રી ટીલા દ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી.શ્રી ૧૦૦૮  માધવાચાયૅજી મહારાજ નુ ગુરૂ પુજન તથા ગુરૂ વંદના નો કાયૅક્રમ

દાહોદ. મુબંઇ મલાડ સ્થિત સંકટ મોચન વિજય હનુમાન તપોવન મુબંઇ ખાતે વિશ્ર્વ વંદનીય પ.પૂ.શ્રી શ્રી ટીલા દ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી.શ્રી.૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ નુ સમગ્ર ભારતમાથી પધારેલા સંતો. મહંતો ની ઉપસ્થિતિમાં દાહોદ રામજી મંદિર તથા રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ દ્વારા ગુરુપૂણિમૉ ના પવૅ નિમિત્તે ગુરુપુજા. પાદુકાપુજન તથા ગુરુ વંદના નો કાયૅક્રમ યોજવામાં આવ્યો અને આશીર્વાદ મેળવ્યાં હતા આ પાવન અવસર પર રામાનંદ પાકૅ દાહોદ ના સભ્યો ક્રીષ્ણકાતં ગૃપ્તાજી.શ્રી નરેશભાઈ ચાવડા  ભરતભાઇ પંચાલ તથા વિજયભાઈ પંચાલ તેમજ દાઉજી મંદિર ડાકોર ના પુજારી નિવાસદાસજી ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!