GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ને સમસ્ત દશનામ ગોસ્વામી દ્વારા રુદ્રાક્ષની માળા પહેરાવીને આશીર્વાદ સાથે અભિવાદન કરતા
MORBI:સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા ને સમસ્ત દશનામ ગોસ્વામી દ્વારા રુદ્રાક્ષની માળા પહેરાવીને આશીર્વાદ સાથે અભિવાદન કરતા
કચ્છ મોરબી જિલ્લાના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો આભાર અને અભિવાદન સમારંભ મોરબીના સ્કાય મોલ ખાતે યોજાયેલ જેમાં લોકપ્રિય સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને રુદ્રાક્ષની માળા પહેરાવીને આશીર્વાદ સાથેઅભિવાદન કરતા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી મહંત ગુલાબ ગીરી તથા ખજાનચી શ્રી પ્રવીણ ગીરી મોરબી પત્રકાર એસોસિયનના પ્રમુખ શ્રી સુરેશ ગીરી ગોસ્વામી પત્રકાર અલ્પેશગીરી ગોસ્વામી પત્રકાર તથા કારોબારી સભ્ય શ્રી દિનેશ ગીરી તથા જ્ઞાતિ આગેવાન રતિગીરી ભાઈ તથા અન્ય જ્ઞાતિજનો એ હાજરી આપી હતી






