GUJARATIDARSABARKANTHA

રાજસ્થાન સરકારનાં નિણર્ય સામે ભારતીય કિસાન સંઘ દ્વારા ઈડર ખાતે આવેદન પત્ર અપાયું

સાબરકાંઠા…

રાજસ્થાન સરકારનાં નિણર્ય સામે ભારતીય કિસાન સંઘ દ્વારા ઈડર ખાતે આવેદન પત્ર અપાયું

રાજસ્થાન સરકાર સેઈ અને સાબરમતી નદી પર બે બંધ બાંધવાનાં નિણર્ય સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો રાજસ્થાન સરકારનો નિર્ણય પરત લેવામાં આવે તેણે લઇ ઉગ્ર રજૂઆત સાથે ઇડર ભારતીય કિસાન સંઘ આવેદન પત્ર આપવામાં આવ્યું

ગુજરાત સરકાર ને ડેમ ન બાંધવા મુદ્દે કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું
રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ ડેમની આગળ સાબરમતી નદી પર રાજસ્થાન સરકારે જે ડેમ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે એક જ નદી મા નજીક માં બે ડેમ બાધવાથી સાબરકાંઠા તથા મહેસાણાના ખેડૂતોને પાણી ની તકલીફ પડી શકે તેમ છે તથા પીવાના પાણી ની પણ તંગી થઈ શકે તેમ છે જેથી ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકા તેમજ અન્ય સંસ્થા ઓ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!