MAHISAGARSANTRAMPUR
વીરપુર bank of baroda નો કેશિયર ૧૦ થી વધુ ગ્રાહકોના નાણા લઈ થયો છું મંતર
મહીસાગર…… બ્રેકિંગ……
મહીસાગર જિલ્લા ના બેન્ક ના કર્મચારી જ પૈસા લઈ ફરાર
વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર 10 થી વધુ ગ્રાહકોના નાણાં લઈ થયો છુમંતર..
ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો કે ખાતામાં પૈસા જમા થઈ ને પણ ઉપાડી ગયા..
બેંકમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકો ને પૈસા નથી બેલેન્સ નથી પછી આવો ચેક મૂકી ને જાઓ હું ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરી..
વીરપુર બરોડા બેંક ના અલગ અલગ ખાતેદારોના અંદાજિત 20 લાખ લઈ કેશિયર થયો ફરાર..
ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંક માં લેખિત અરજી કરતા બેંક મેનેજર ને ખબર પડી..
બેક મેનેજર દ્વારા પણ વીરપુર પોલીસ મથકે અરજી આપી પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા.. સુત્ર
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર