BANASKANTHAGUJARATPALANPUR
વિરતા અને દેશભક્તી ના પ્રતિક વિર શિરોમણી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથી નુ માલણ રાજપુત
20 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિરતા અને દેશભક્તી ના પ્રતિક વિર શિરોમણી મહારાણા પ્રતાપ ની પુણ્યતિથી નુ માલણ રાજપુત યુવા સંગઠન દ્વારા આયોજન કરવામા આવ્યુ જેમા મહારાણા પ્રતાપ ના સાહસતા અને વિરતા ની વાતો કરવા મા આવી જેમા સમાજ ના યુવાન માલણ ડેપ્યુટી સરપંચ રાજેન્દ્રસિહ રાજપુત તથા રાજુસિહ,દિનેશસિહ,ગોવિંદસિહ,ચેહરસિહ,અશ્વિનસિહ,સંજયસિહ,અશોકસિહ,હિતેશસિહ,ભવાનસિહજેવા તમામ યુવાન ભાઈઓ હાજર રહ્યા.