GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નો બાટલો ઢળી પડ્યો

 

 

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નો બાટલો ઢળી પડ્યો

 

મોહશીન શેખ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે સાંજે છ વાગ્યાના અરસામાં ઓક્સિજન બાટલો ઢડી પડતા ત્યાં કામ કરતા સાવન ભાઈ અમૃતભાઈ મકવાણા ઉંમર વર્ષ ૧૯ રહે નજરબાગ ગાંધી સોસાયટી વારા ને ઈજા થતાં સીવીલ હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરાયા હતા ત્યાં ના ડ્યુટી ઉપર ના ડોક્ટરે તાત્કાલિક સારવાર આપી હતી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા ને જાણ થતા તાત્કાલિકના ધોરણે 100 કામ પડતા મૂકી ધોળી આવ્યા હતા અને ત્યાં આવીને તેમને પણ વધુ સારવાર ચાલુ કરી આપી હતી અને ત્યાંનો તમામ સ્ટાફને કામે લગાડી દીધા હતા અને ત્યાંના તમામ સ્ટાફે સારો એવો સાથ આપ્યો હતો તો સિવિલ હોસ્પિટલ ના સુપ્રીડન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાએ તેમના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે સુપ્રીડન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયાએ માનવતાની માનવતાની મહેક મહેક પ્રસરાવી હતી.

Back to top button
error: Content is protected !!