GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના દેવપુર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

HALVAD:હળવદના દેવપુર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા

 

 


હળવદના દેવપુર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપી લઈને પોલીસે રૂ ૬૧ હજારની રોકડ રકમ જપ્ત કરી છે એક ઇસમ નાસી ગયો હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના દેવપુર ગામની સીમમાં કેનાલ કાંઠે આવેલ આરોપી મુકેશ હસમુખ માકાસણાની વાડીમાં રેડ કરી હતી વાડીમાં જુગાર રમતા મુકેશ હસમુખ માકાસણા, જગદીશ વલમજીભાઈ માકાસણા અને વસંત કેશવજીભાઇ માકાસણા રહે ત્રણેય ચરાડવા તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૬૧,૦૦૦ જપ્ત કરી છે આરોપી સંજય લાભુભાઈ માકાસણા રહે ચરાડવા વાળો નાસી ગયો હતો જેથી હળવદ પોલીસમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!