MORBI મોરબીના ઘુંટુ ગામ ની સીમમાં કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
MORBI મોરબીના ઘુંટુ ગામ ની સીમમાં કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીકની કેટીંગમાં ૨૯ વર્ષીયક યુવાને આર્થિક ભીંસના કારણે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકાળે મોત અંગેની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર નજીક કાંતીજયોત એપાર્ટમેન્ટ ડી-૨ના બ્લોક નંબર-૪૦૩ માં રહેતા મોરબી-૨ મુળ ઝીકાયારી ગામના વતની નિકુલ દિનેશભાઇ ઝાલરીયા ઉવ-૨૯ ઘુંટુ ગામ નજીક આવેલ આલ્ફા સીરામીકમાં કેટીંગ ચલાવતા હોય. કે જેઓ છેલ્લા ઘણા સમયથી આર્થીક રીતે સંકળામણમા આવી ગયેલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી ગુમ સુમ રહેતો હોય ત્યારે આર્થીક સંકળામણ બાબતે મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે આલ્ફા સીરામીકની કેટીંગના સિમેન્ટના પતરાના સેડની લોખંડની એગલના હુક સાથે નાયલોન દોરીઓનો ફાસો બનાવી ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નિપજતા મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.