MEHSANAVIJAPUR

વિજાપુરમાં 6 વર્ષની બે બાળાઓએ રાખ્યો રમજાનનો રોજો, ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું

વિજાપુરમાં 6 વર્ષની બે બાળાઓએ રાખ્યો રમજાનનો રોજો, ધૈર્ય અને સબરનું પૂરું પાડ્યું ઉદાહરણ પૂરું પાડ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની આશિયાના સોસાયટીમાં રહેતા તોફિકભાઈ શેખની દીકરીની દીકરી નવાસી આલિયા બાનું અને માતા મોગલ સાનિયા બાનુ અને પિતા અફતાફખાન મોગલની દીકરી આલિયા બાનુ (ઉંમર વર્ષ 6)એ પવિત્ર રમજાન માસ દરમિયાન રોજો રાખી સૌનું ધ્યાન આકર્ષ્યું છે.
નાની ઉંમરે જ બંને બાળાઓએ ઉત્સાહ અને શ્રદ્ધાભાવે રોજો રાખી ધૈર્ય, સબર અને ધાર્મિક ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રોજા દરમિયાન દિવસભર ભૂખ અને તરસ હોવા છતાં બંને બાળાઓએ ખુશી અને આત્મવિશ્વાસ સાથે રોજો પૂર્ણ કર્યો હતો.આ પ્રસંગે પરિવારજનોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી. સોસાયટીના રહેવાસીઓ અને પરિચિતોએ પણ બાળાઓના આ ધાર્મિક સંકલ્પ અને નિષ્ઠાની પ્રશંસા કરી, અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!