GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.૩૦ જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.૩૦ જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે

સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રૈાઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા આવતીકાલે તા.૩૦ જુલાઈના રોજ જૂનાગઢના પ્રવાસે પધારનાર છે. મંત્રી શ્રી તા.૩૦ જુલાઇ ના રોજ સવારે ૧૦ કલાકે કલાકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત અભિવાદન અને સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જયારે ૧૧ કલાકે જૂનાગઢ કલેક્ટર કચેરીની સામે, શશીકુંજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે યોજાનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાઅકારીશ્રીઓ અને સદસ્ય શ્રી માટે જિલ્લા કક્ષાએ યોજાનાર ક્ષમતા નિર્માણ કાર્યક્રમ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

Back to top button
error: Content is protected !!