GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરમાં લિંબાળા ની ધારે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા દુલ્હન ના સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

WAKANER:વાંકાનેરમાં લિંબાળા ની ધારે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા દુલ્હન ના સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે
વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન દુલ્હન ની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે તારીખ 5,4,2025 ના રોજ સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે જેના ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જહાંગીરશા બાપુ મો.7778857351 તેમજ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ યાસીન બાપુ મો.નં.8160295213, મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મંત્રી આરીફ દિવાન મો.નં.9723563374 નો સંપર્ક કરવો મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના સમૂહ લગ્ન મહોત્સવનું સ્થળ લિંબાળા ની ધારે તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી રહેશે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93






