BANASKANTHAGUJARATPALANPUR
સુરતમાં ભારતની સમૃદ્ધ વિરાસતને પ્રોત્સાહન આપવા સ્વર્વેદ ની વિચાર ધારા લોકો સુધી પહોંચાડવા ગુજરાતી ફિલ્મ વિશ્વ ગુરુ નિહાળી
૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સુરતમાં ભારતની સમૃદ્ધ વિરાસતને પ્રોત્સાહન આપવા સ્વર્વેદ ની વિચાર ધારા લોકો સુધી પહોંચાડવા ગુજરાતી ફિલ્મ વિશ્વ ગુરુ નિહાળીસુરત ખાતે વેડ રોડ પર આવેલ રાજહંસ સિનેમા માં એડવોકેટ નીલકંઠ ભાઈ બારોટ દ્વારા આયોજિત માં સંસ્કૃતિ અને મૂલ્યોને એક અર્થપૂર્ણ ઉજાગર કરવા માટે ભારતની સમૃદ્ધ વિરાસતને પ્રોત્સાહન આપવા દરેક સમાજના લોકોને વિશ્વગુરુ ગુજરાતી મુવી બતાવી પ્રેરણા અપાઈ