GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:ઢવાણા ગામે નદી પાર કરતાં બનેલી દુર્ઘટનામાં 7 લાશ મળી આવી – 1 હજુ લાપતા

 

Halvad:ઢવાણા ગામે નદી પાર કરતાં બનેલી દુર્ઘટનામાં 7 લાશ મળી આવી – 1 હજુ લાપતા

 

Oplus_131072

હળવદના ઢવાણા ગામે રવિવારે રાત્રીના સમયે નદીમાં ટ્રેકટર પલ્ટી ખાઈ ગયા બાદ 17 લોકો તણાયા હતા જેમાંથી 9 લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને 8 લાપતા બન્યાં હતા જેમાં અત્યાર સુધીમાં કુલ 7 મૃતદેહ મળી આવ્યા છે અશ્વિનભાઈ રાઠોડ,વિજય ભાઈ બારોટ , રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા, જાનકીબેન, રાજુબેન, ગીતાબેન, આશિષભાઈ બારોટ સહિતના 7 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક જીનલબેનના મૃતદેહની હજુ પણ શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ, ફાયર, પોલીસ ,મામલતદાર,તાલુકા પંચાયતની ટીમ સહિતનું તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!