GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જીલ્લામાં કક્ષાના પ્લસ પોલીયો બુથનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
MORBI:મોરબી જીલ્લામાં કક્ષાના પ્લસ પોલીયો બુથનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીના વરદ હસ્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક,RCHO,THO મોરબી, જિલ્લા IEC અધિકારીએ હાજરી આપેલ. આજના દિવસમાં મોરબી જિલ્લામા 631 બુથ ઉપર 1.23 લાખ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો ના ટીપા પીવડાવવામાં આવશે.