AHAVADANG

ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના મુળ ગાઠવી ગામના વતની શ્રીમતી પ્રિયંકાબેન બી.ભોયેની ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિયુકતિ કરવામા આવી છે. શ્રીમતી ભોયે આ અગાઉ ગણિત વિષયના શિક્ષિકા તરીકે ડાંગ તેમજ દાદરા નગર હવેલીની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા રખોલી ફરજ બજાવી ચૂક્યા છે. જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!