GUJARATMEHSANAVADNAGAR

ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગર ખાતે ચિંતન સિબિર યોજાઈ લાઈબ્રેરી કારોબારી સમિતિ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઘેમરજી નેજા હેઠળ

વડનગર શહેરમાં અધધન લાઈબ્રેરી..

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર – વડનગર

વડનગર શહેર ખાતે ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગર ખાતે ચિંતન સિબિર યોજાઈ લાઈબ્રેરી કારોબારી સમિતિ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોરના નેજા હેઠળ
ન્યૂ બસ સ્ટેન્ડ શોપિંગ સેન્ટર વડનગર ખાતે
ઠાકોર સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા કરી સમાજને ભણતરમાં કરી રીતે આગળ લાવવો તે માટે ઠાકોર સમાજ લાઈબ્રેરી કારોબારી દ્રારા ચિંતા વ્યક્ત કરવામાં આવી

ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરી શકે તે માટે હવે વડનગર શહેરમાં અધધન લાઈબ્રેરી..

૨૪ કલાક લાઈબ્રેરી ખુલ્લી
ઓનલાઇન ફોર્મ ફ્રી માં ભરીઆપવામાં આવશે
શાંત અને અનુકૂળ વાતાવરણ
મિનરલ પાણીની વ્યવસ્થા
૨૪ કલાક CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બુકો
વોશરૂમ ની વ્યવસ્થા જેવી ઠાકોર સમાજ લાઇબ્રેરી ની સુવિધાઓ જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!