GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લીલાપર રોડ પર સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની  બોટલો સાથે એક શખ્સ ઝડપાયો 

MORBI:મોરબીના લીલાપર રોડ પર સ્મશાન પાસેથી ઈંગ્લીશ દારૂની  બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના લીલાપર રોડ સ્મશાન પાસેથી આરોપી નિલેશભાઇ ભરતભાઇ ડાભી ઉવ.૨૦ રહે-સામાકાઠે રામકુવા વાળી શેરી ત્રાજપર ખારી મોરબી વાળાને ઈંગ્લીશ દારૂ ગ્રીન લેબલ એક્સપોર્ટ વ્હિસ્કીની ૪ નંગ બોટલ કિ.રૂ ૨,૮૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, ત્યારે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!