GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકા પંચાયત માં કારોબારી ચેરમેન અને કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાશાબેન મેર ભાજપ પાર્ટીના મંત્રી નેતાઓ ની શુભેચ્છા મુલાકાત લીધી

WAKANER:વાંકાનેર તાલુકા પંચાયત માં કારોબારી ચેરમેન અને કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાશાબેન મેર ભાજપ પાર્ટીના મંત્રી નેતાઓ ની શુભેચ્છા મુલાકાત લીધી

 

 

વાંકાનેર પંથકમાં પ્રજાલક્ષી કાર્યકાળને વળગેલા અને કોળી સમાજ સહિત સર્વે સમાજ ચિંતક વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં સર્વે સમાજના પ્રશ્નોને પ્રાધાન્ય આપી દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની પ્રજા લક્ષી વિકાસ કામગીરીમાં સકળાયેલા એવા વાંકાનેર પંથક મા લોકપ્રિય ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સેવા કાર્ય કરી રહેલા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય એવા જિજ્ઞાસાબેન મેર જેવો તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકે સમાજના સામાજિક પ્રશ્નોમાં તત્પર રહી ગુજરાતમાં કોળી સમાજમાં સમાજ ચિંતક તરીકેની આગવી ઓળખ પૂરી પાડતા જિજ્ઞાસા બેને ભારતીય જનતા પાર્ટી અને પોતાની ટીમના સક્રિય કાર્યકરો સાથે દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી છે ત્યારે દિલ્હીમાં શાસન પક્ષ ભાજપના નેતાઓ મંત્રીઓ સાથે પ્રજાલક્ષી અને મહિલા બાળ વિકાસ કલ્યાણ ની સરકારી યોજના અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે અંગે જાણવા મળતી વિગત અનુસારવાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાસાબેન મેર હાલ દિલ્હી ખાતે રાજકીય મુલાકાતે હોય
જેમાં દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી. આર. પાટીલ સાથે રાજકીય મુલાકાત કરી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીમુબેન બાંભણિયા અને લોકસભાના સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી દિલ્હી સંસદભવન ખાતે ચાલુ મોન્સુન સત્ર દરમિયાન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સ્પીચ સાંભળવાનો પણ મોકો મળ્યો, સાથે વાંકાનેરના યુવા અગ્રણી Er સમીર કુરેશી અને નરેન્દ્રભાઈ સોલંકીએ શુભેચ્છા મુલાકાત કરી છે જે તસવીર માં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!