GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરના પંચવટી સોસાયટી માં સાપ નીકળતા, બે ફૂટ લાંબો સાપનું રેસ્કયુ કરાયું

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ પંચવટી સોસાયટી માં સાપ નીકળતા સાપનું રેસ્કયુ વન વિભાગની ટિમ દ્વારા કરવામાં આવ્યો.

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તાર આવેલ પંચવટી સોસાયટી એક રહેણાંક મકાનમાં સાપ દેખાતા ત્યાં રહેતા મકાન માલિક તથા સોસાયટી માં ફફડાટ ફેલાયો હતો. આ બાબતે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ આવીને સાપનું રેસ્કયુ કરવામાં આવ્યો હતું. આર.એફ.ઓ આર વી પટેલ શહેરા ના માર્ગદર્શન અને સૂચના મુજબ શહેરા રેન્જ ની ટીમ પંચવટી સોસાયટી માંથી ડેડુ સાપ અંદાજીત ૨ ફૂટ જેટલો લાંબો સાપ નું રેસ્કયુ કરી. સહી સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!