GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના યુવાને વિપુલભાઈ છૈયા એ જન્મદિવસ નિમિતે અંગદાન નો સંકલ્પ કર્યો

MORBi:મોરબીના યુવાને વિપુલભાઈ છૈયા એ જન્મદિવસ નિમિતે અંગદાન નો સંકલ્પ કર્યો

 

 

 

Oplus_131072

મોરબી ના રહેવાશી અને સેવાભાવી નવયુવાન એ પોતાના જન્મદિવસ નિમિતે અંગદાન નો સંકલ્પ કરી અને જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અંગદાન થકી અન્ય ૬ થી ૭ વ્યક્તિ ના જીવન માં અજવાળા થાઈ છે ત્યારે અંગદાન નો સંકલ્પ થકી જન્મદિવસ ની ઉજવણી એ અન્યો માટે પ્રેરણારૂપ છે અને આજ ના સમય ની માંગ પણ છે ત્યારે વિપુલભાઈ છૈયા ને તેમના જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર +91 97274 55297 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!