GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ચકચારી ગેંગરેપ તથા એટ્રોસિટી કેશના આરોપીઓનો નિર્દોષ છુટકારો

MORBI:મોરબી ચકચારી ગેંગરેપ તથા એટ્રોસિટી કેશના આરોપીઓનો નિર્દોષ છુટકારો

MORBI -મોરબી સીટી એ ડિવી. માં નોધાયેલ મોરબીના સૌથી ચકચારી નગરપાલીકાના કર્મચારી પર થયેલા ચકચારી ગેંગ રેપના તથા એટ્રોસીટી કેશના આરોપીઓ આશીષભાઈ હેમંતભાઈ આદ્રોજા તથા પંકજ અશ્વિનભાઈ પરમાર નાઓનો તેમની સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેસના તમામ પ્રોસીડીંગ રદ કરતી-નામ. ગુજરાત હાઈકોર્ટ અને બંને આરોપીઓનો નિંદોષ છટકારો.

Oplus_0

મોરબી એ.ડી.વી પોલીસમાં ફરીયાદી એ એવી ફરીયાદ કરેલ કે તા. ૨/૧૨/૨૦૨ર ના રોજ રાત્રે સ્વાપર ચોકડી એ સફાઈ કરતા હતા તે દરમ્યાન એક સવીફટ કાર વાળા આવેલ અને ધારીયુ બતાવી કરાવી ગાડીમાં બેસાડી લઈ ગયેલા અને બળજબરી પુર્વક તેણી સાથે દુષ્કર્મ આચરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા અંગેની કરીયાદ આપેલ.આ કામના બોગબનનારની મરજી વીધ્ધ દુ:ખર્મ આચરેલ હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૨૩,૩૬૫,૩૭૬ (ડી), ૫૦૪,૫૦૬(૨), ૧૧તથાઅનુસુચિતજનજાતી(અત્યાચારનિવારણ)સુધારણાઓથી-૨૦૧૫ તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને પુરતો પુરાવો જણાતા આરોપીઓ સામે નામ. કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરેલ રાદરહુ કેસ મોરબી ના બીજા એડી. ડિસ્ટ્રી. જજ સાહેબની કોર્ટમાં ચાલેલ અને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અંગેચાણીયા રોકાયેલા હતા.આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટરશ્રી તથા તપારા કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી. નીકલમ-૩(૧)(ડબલ્યુ) (૧), ૩(૨) (૫),૩ (૨) (૫-એ) તથા જી.પી. એક્ટ ની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધી

આ કેસ ચાલતા તે દરમ્યાન આરોપીએ પોતાના એડવોકેટ મારફત નામ. ગુજરાત હાઈકોર્ટમાં સીઆર.પી.સી. કલય-૪૮૨ હેઠળ કન્સાઈટ ક્વોસીંગ પીટીશન ફાઈલ કરેલ. નામ ગુજરાત હાઈકોર્ટ કેસની હકીકતો તથા ફરીયાદીનુ સોંગદાનમ સમગ્ર બાબતો વંચાણે લીધા બાદ બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઈ હવે બંને પક્ષકામો વચ્ચે કોઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનું હિત ધ્યાને લઈ નામ. ગુજરાત હાઈકોર્ટ ગીયાનસીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ એન્ડ રીર્પોટેડ ૨૦૧૨ ૧૦ SCC 303, મદન મોહન વિ. સ્ટેટ ઓફ પંજાબ રીપટેિડ ૨૦૦૮ ૪ SCC 58, નીખીલ મર્ચન્ટ વિ સી.બી.આઈ રીપર્પોટેડ ૨૦૦૯(૧) GLH 190 અને નરેન્દ્રશીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ ૨૦૧૪ (૨) CRIME 67 SC વીગેરે જજમેન્ટ ટાંકી મોરબી એ ડિવી. માં થયેલ ફરીયાદ તથા તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કરેલ અને આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કરેલ.

આરોપી તરફ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એડવાકેટ આલોક એમ ઠકકર તથા મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અંગેચાણીયા તથા યુવાન એડવોકેટ જીતેન ડી અગેચાણીય, જે.ડી સોલંકી.ચાવડા કુલદીપ ઝીંઝુવડીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલ હતાં

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button