BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાંઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ

19 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જીવદયાફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રી અનેરામચંદ્ર એસ ગોવિંદાના સહયોગ થી પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ ઇડલી અને સંભાર નો ૫૦૦ જરૂરિયાત મદ લોકોને ભોજન પ્રસાદ પીસાયુ પાલનપુર ઝુપડપટ્ટી વિસ્તારમાં અને આબુરોડ હાઈવે સુરમંદિર ની સામે ઝુપડપટ્ટીમાં રહેતા નાના બાળક ને તથા પાલનપુર માં જરૂરિયાતમંદ લોકો કોઝી વિસ્તારમાંમાં ખુલ્લામાં ફૂટપાથ પર રહેતા લોકો રેલ્વે બ્રીજના નીચે. અને હરીપુરા વિસ્તારમાં હિંગળાજમાં મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોને ઈટલી અને સંભારનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોરદાસ. પરાગભાઈ સ્વામી. સોનુભાઈ રેડિયમ વાળા.હાર્દિક પંચાલ.પંકજ.પ્રજાપતિ.ચિંતનભાઈ. મહેશભાઈ ચંદુલાલ ઠક્કરહાજર રહી સેવા આપી.







