GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સત્યમપાન વાળી શેરીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના સત્યમપાન વાળી શેરીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબીના સત્યમપાન વાળી શેરીમાં ઓમ સેન્ટર એન્ટર પ્રાઈઝ પાસે રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની પેટ્રોલીંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં ઓમ એન્ટરપ્રાઈઝ પાસે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નાંફ ૮ કીમત રૂ.૪૩૯૨ સાથે મુકેશભાઈ જેરામભાઈ પરમારને ઝડપી પાડી મિલન ભરતભાઈ કણજારીયાની શોધખોળ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!