MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારામાં કોંગ્રેસનો પંજો ચાલ્યો: ખીજડીયા બેઠક પર ભુપતભાઈ ગોધાણીનો ભવ્ય વિજય

TANKARA:ટંકારામાં કોંગ્રેસનો પંજો ચાલ્યો: ખીજડીયા બેઠક પર ભુપતભાઈ ગોધાણીનો ભવ્ય વિજય

 

ટંકારા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામો જાહેર થતા જ ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટંકારા તાલુકા પંચાયતની મહત્વની ગણાતી ૭-ખીજડીયા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે વિજય પતાકા લહેરાવી છે.

 

ખીજડીયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભુપતભાઈ ગોધાણીએ જીત મેળવતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભુપતભાઈ ગોધાણીએ આ જીત બદલ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ જીત લોકોના અતૂટ વિશ્વાસની જીત છે અને આગામી સમયમાં વિસ્તારના વિકાસ કામોને વેગ આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!