MORBI:મોરબી પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટ દ્વારા આજે શિક્ષકદિનના પાવન પ્રસંગે પલાસ પ્રા. શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ




MORBI:મોરબી પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટ દ્વારા આજે શિક્ષકદિનના પાવન પ્રસંગે પલાસ પ્રા. શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ


શિક્ષક દિન શુભેચ્છા પાઠવતાં પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટના ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહ, વાઘેલા દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ કોન્ટ્રાક્ટર, આહીર સ્મિત રમેશભાઈ કોન્ટ્રાક્ટર, વિલાસ પાસવાન (CIVIL ENGINEER), રાજા બાબુ શાહ (SAFETY ENGINEER), હર્ષ વાઢેર (SAFETY ENGINEER), અને મહેન્દ્રકુમાર (ELECTRICAL ENGINEER), મનન ઠાકર (M.D.), શોભિત રોય (M.D.), અભયભાઈ (PROJECT MANAGER), રોહિત પંચાલ (PROJECT MANAGER) દ્વારા શ્રી પલાંસ પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું.આ ઉદાર ભાવથી ભેટ મેળવીને બાળકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

પ્રોઝિલ ગ્રીન એનર્જી સોલાર પ્લાન્ટના આવા ઉમદા કાર્યનો શાળા પરિવાર હાર્દિક આભાર વ્યક્ત કરે છે.



