GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 2, 181 પશુ પકડી આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા.

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 2, 181 પશુ પકડી આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવ્યા.

 

મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 06 જાન્યુઆરી 2026 સુધી 2, 181 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળ માં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 179 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ધાસ વેચાણ માટેની પરમિટ આપેલ છે. આ ઉપરાંત 32 નાગરિકો ના પેટડોગ રજીસ્ટ્રેશન કરેલ છે. પશુ માલિકો ને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડૉગ રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત કુલ મળીને 1,254 પશુઓનું RFID તથા Tagging કરવામાં આવ્યું છે. અને RFID તથા Tagging ની કામગીરી હજુ કરવામાં આવી રહી છે.

 

Back to top button
error: Content is protected !!