BANASKANTHAPALANPUR

ભૂતેડી હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ સરકાર ના વિવિધ ક્ષેત્રોમાં રહેલા વિદ્યાર્થીઓની મંડળી દ્વારા શાળા ના જરૂર મંદ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા

5 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

  • ગતરોજ કમલ વિદ્યામંદિર ખાતે ભૂતેડી ખાતે ગામ ની શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને અન્યત્ર હાલમાં સરકારી નોકરીઓ માં ફરજ બજાવી રહ્યા છે તેવા કર્મચારીઓ દ્વારા ચાલતા ભૂતેડી કર્મચારી મંડળી ગૃપ દ્વારા ગામ માં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.તે મંડળી ના ગૃપ ના પ્રતિનિધિ તરીકે આર્મી માં ફરજ બજાવતા મહેશભાઈ કાળુભાઈ ચૌધરી આજે ભૂતેડી કમલ વિદ્યામંદીર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૯ થી ૧૨ મા અભ્યાસ કરતા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે ચોપડાઓ નું વિતરણ શાળા મંડળ ના મંત્રી શ્રી મહેશભાઈ પ્રજાપતિ તથા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાતડા ની હાજરીમાં ચોપડાનું વિતરણ જરૂરમંદ બાળકો ને શાળા સ્ટાફ તથા ક્લાર્ક સુરેશભાઈ પ્રજાપતિ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!