GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કોપર વાયર ચોરી કરનાર પાંચ ઇસમો મુદામાલ સાથે ઝડપી લીધા

MORBI:મોરબીમાં કોપર વાયર ચોરી કરનાર પાંચ ઇસમો મુદામાલ સાથે ઝડપાયા

 

 

 

મોરબી પોલીસે આરોપી રીક્ષાચાલક જીતેન્દ્ર જીવાભાઈ પરમાર, વિક્રમ કૈલાશ અંબલીયાર, અમજદ ફકીરમહંમદ પઠાણ, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વીરેન વિજય રાઠોડ એમ પાંચને ઝડપી લઈને ૧૮૦ કિલો કોપર/ઇલેક્ટ્રિક વાયર કીમત રૂ ૯૦,૦૦૦ સીએનજી રીક્ષા કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો ચોરીનો માલ રાખનાર ગુલામ જુસબ ખોલુરાનો નામ ખુલવા પામ્યું છે

ઝડપાયેલ આરોપીઓએ ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલ કારખાનામાંથી કોપર વાયર ચોરી કરી હોય જે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તે ઉપરાંત આરોપીઓએ છ માસના સમયમાં ૭ સ્થળોએથી કોપર વાયર ચોરી કર્યાની કબુલાત આપી છે જેથી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!