GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી જીલ્લાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મેઘપર ઝાલા શાળાની કૃતિ.ગૌ આધારિત ખેતી પસંદગી પામી

 

MORBi:મોરબી જીલ્લાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મેઘપર ઝાલા શાળાની કૃતિ.ગૌ આધારિત ખેતી પસંદગી પામી

 

મોરબી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024- 25 માં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાની કૃતિ ગૌ આધારિત ખેતી પસંદગી પામેલ છે. આ કૃતિના માર્ગદર્શક તરીકે ભાગિયા રસ્મિતાબેન તેમજ બાળ વૈજ્ઞાનિક ઝાલા યુવરાજસિંહ તેમજ ઝાલા જાનવીબાએ ગામ તેમજ શાળાનું નામ રોશન કરેલ છે, જે બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવ ની લાગણી સાથે અભિનંદન પાઠવે છે. આ કૃતિ મેઘપરના શિક્ષિકા સોલંકી હેતલબેન દ્વારા NCSC માં રજુ કરેલ, જે રાજ્યકક્ષાએ પણ પસંદગી પામેલ હતી.

Back to top button
error: Content is protected !!