ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાઇબર ક્રાઇમ જન જાગૃતિ તેમજ અવેરનેસ કાર્યક્રમ યોજાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાઇબર ક્રાઇમ જન જાગૃતિ તેમજ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોમાં અવેરનેસના અભાવે આ પ્રકારની ઘટનાઓ ઘટવા પામતી હોય છે. મોટા ભાગની ઘટનાઓ ડર, લાલચ અને આળસ ના કારણે આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જેનો લાભ સાયબર ગઠિયાઓ ઉઠાવતા હોય છે. હાલ, વીજ બિલ, મોબાઈલ રીચાર્જ સ્કીમ, કુરિયર કંપનીના નામે ઠગાઈ, ડિજિટલ અરેસ્ટ ના નામે ઠગાઈ થતી હોય છે. લોકો ઠગાઈનો ભોગ ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!