BANASKANTHADEESA

જૂની ભીલડી અને નવી ભીલડી શહેરમાં નશા મૂક્ત બનાવવા માટે પીએસઆઇને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

ડીસાના ભીલડી ગ્રામજનો અને વેપારીઓ દ્વારા જૂની ભીલડી અને નવી ભીલડી શહેરમાં નશા મૂક્ત બનાવવા માટે પીએસઆઇને લેખિતમાં રજૂઆત કરવામાં આવી..

આજકાલ નશાના રવાડે ચડી યુવા ધન બરબાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનો ધૂમ વેચાણ થતું હોય તેવું જોવા મળી રહે છે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે અનેક કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ભીલડી દરેક યુવા મિત્ર મંડળ અને ભીલડીના વેપારીઓ દ્વારા જૂની ભીલડી અને નવી ભીલડી વિસ્તારમાંથી નશામુકત શહેર બનાવવા માટે જિલ્લા પોલીસવડાને સંબોધીને પોલીસ સ્ટેશનના પીએસઆઇ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભીલડી પથકમાંથી દેશી વિદેશી દારૂ વરલી મટકા જુગાર સહિત અફીણ ગાંજો ચરસ તેમજ જુગારથી ભીલડી ગામ બદીઓથી વિચલિત થઈ રહ્યું છે જેથી દરેક આગેવાનો અને યુવા મિત્ર મંડળ તેમજ વેપારી એસોસિયનના વેપારીઓ ભેગા મળી આજે પોલીસનું ધ્યાન દોરવામાં માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને દેશી વિદેશી દારૂ ના અડ્ડા બંધ કરાવવા તેમજ બહારથી આવતો દારૂ પકડવા માટે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ભીલડી ગામમાં ક્યાંય દેશી દારૂ ઉકળતો નથી પરંતુ આજુબાજુના ગામોમાંથી દારૂની હેરાફેરી થાય છે જે માટે પોલીસ સતર્ક કરવા અને ભીલડી શહેરને વ્યસન મુક્તિ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી આ સિવાય ભીલડી શહેરમાં મોટાપાય મેડિકલમાં ખાનગી રીતે દવાઓના રૂપે વ્યસનની ગોળીઓ અને સિરીપનુ ખૂબ જ વેચાણ થાય છે અને આ કારણે યુવા ધન વ્યસનમાં બરબાદ થઈ રહી છે જ્યારે સ્ત્રીઓ દારૂ તેમજ જુગારના કારણે વિધવા અને નિસહાય બની રહી છે માતા પિતા પર નિરાધાર બની રહ્યા છે ઘણા બાળકોએ પિતાને છત્રછાયા ગુમાવી છે તમામ સમાજમાં વ્યસનના કારણે દૂદર્શા થઈ રહી છે. તેમજ દારૂ અને જુગારના કારણે યુવા ધન બરબાદ અને પ્રાઇમર થઈ રહી છે નાની ઉંમરના યુવાનો વ્યસનના રવાડે ચડી મોતને ભેટી રહ્યા છે અને અવારનવાર આત્મહત્યા ની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે તાત્કાલિક દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા અને મેડિકલમાં આવતી દવાનો ખોટો વેચાણ ના કરવા દેવા બહારથી આવતો વ્યસનનો જથ્થો રોકવા અને તમામ ગુનેગાર વિરુદ્ધ એફ આઈ આર કરી બનતો ગુનો નોંધી કડક પગલાં લેવા માટે બનતી હકીકત વિરુદ્ધ સરના પગલા પડવા માટે આજે મોટી સંખ્યામાં ભીલડી અને જૂની ભીલડીના યુવા મિત્ર મંડળના યુવાનો અને વ્યાપારીઓએ ઉપસ્થિત રહીને ભીલડી પંથકને નશામુકત બનાવા માટે ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!