GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના જાંબુડીયા ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસની લાઈન ફાટતા સગીરાનું સારવારમાં મોત

 

MORBI:મોરબીના જુના જાંબુડીયા ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસની લાઈન ફાટતા સગીરાનું સારવારમાં મોત

 

મોરબીના જુના જાંબુડિયા ગામે રસોઈ બનાવતી વેળાએ ગેસની લાઈન ફાટતા ૧૬ વર્ષની સગીરાને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું હોવાથી પોલીસે વધુ તપાસ ચલાવી છે

જુના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા દેવાંશીબેન રામસિંગભાઈ રાઠવા (ઉ.વ.૧૬) નામની સગીરા તા. ૧૪ ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતી હતી ત્યારે ગેસની લાઈન ફાટતા ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!