GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લાના ગોર ખીજડીયા ગામે ક્રોપ કંટીગ સર્વેની 100% કામગીરી પૂર્ણ કરતાં ગામના યુવા સરપંચ અને તલાટીમંત્રીનુ સન્માન કરવામાં આવ્યું

MORBI:મોરબી જીલ્લાના ગોર ખીજડીયા ગામે ક્રોપ કંટીગ સર્વેની 100% કામગીરી પૂર્ણ કરતાં ગામના યુવા સરપંચ અને તલાટીમંત્રીનુ સન્માન કરવામાં આવ્યું

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે હાલ ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લા માં સૌપ્રથમ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લામાં સૌપ્રથમ ૧૦૦% પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમજ ઉત્સાહી તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ તથા ગામના એક્ટિવ vce રાજભાઈ ઓડિયાનું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઇએ સન્માન કરવામાં આવ્યું..

Back to top button
error: Content is protected !!