MORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદમાં વર્લીમટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

 

Halvad:હળવદમાં વર્લીમટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે હળવદ ટાઉનમાં પંચમુખી ઢોરા પાસે દરોડો પાડતા ગેટ નજીક નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા સંજયભાઈ કેશાભાઈ સુરેલા ઉવ.૨૮ રહે.હળવદ પંચમુખી ઢોરા વિસ્તાર વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વર્લીફિચર્સ ના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂપિયા ૯૧૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ હળવદ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!