BANASKANTHAGUJARATPALANPUR
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકોને ભોજન પ્રસાદ પીસાયુ
15 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા. ઠાકોર દાસ ખત્રી. રામચંદ્ર. ગોવિંદાનાસહયોગથી.પાલનપુરમાં જરૂરિયાત મંદ લોકો. સોલાપુરી.નો ભોજન પ્રસાદ પીસાયું. ડીસા હાઈવે ઝૂંપડપટ્ટી વિસ્તાર અને કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં અને રેલવે બ્રિજ નાનીચે.જરૂરિયાતમંદ લોકો સોલાપુરી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો . આ સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોરદાસ.ખત્રી, પરાગભાઈસ્વામી.અભય રાણા. મનીષ પરમાર. સોનુ રેડિયમ વાળા. સની શર્મા.હિતેશ પટણી.રાજા પોપટરાણી. રેડિયમ વાળા હાજર રહી સેવા આપી