GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara ટંકારામાં જગદગુરુ રામાનંદાચાર્યજી ની જન્મજયંતિ ની ભાવભેર ઉજવણી થશે.
Tankara ટંકારામાં જગદગુરુ રામાનંદાચાર્યજી ની જન્મજયંતિ ની ભાવભેર ઉજવણી થશે.
ટંકારામાં આવતી તારીખ 21 મંગળવારે રામાનંદી સાધુ સમાજના 1008 જગતગુરુ રામાનંદાચાર્યજી ની 725 મી જન્મજયંતી ઉજવાશે. જેમાં સવારે ગુરુપૂજન, હનુમાન ચાલીસા ના પાઠ, ધર્મસભા, તેજસ્વી તારલાઓનું સન્માન અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ સૌ છૂટા પડશે. આ કાર્યક્રમ ટંકારા ખાતે આવેલ ખાખી મંદિરે ઉજવાશે.
ટંકારા તેમજ ટંકારા તાલુકામાં વસતા તમામ રામાનંદી સાધુઓને મંત્રી નરેન્દ્રભાઈ કુબાવત અને પ્રમુખ રમણીકભાઈ રામાનુજ તથા સમગ્ર કારોબારી આમંત્રણ પાઠવે છે.