MORBIMORBI CITY / TALUKO
JODIYA:”જોડિયા પંથક ના સેવાભાવી હસમુખભાઈ કોઠારી નું દુખદ: અવસાન “





JODIYA:”જોડિયા પંથક ના સેવાભાવી હસમુખભાઈ કોઠારી નું દુખદ: અવસાન ”

જોડિયા :- જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના વતની અને જોડિયા ને કર્મભૂમિ માની ને યુ,પી,વી

કન્યા વિદ્યાલય ના નિવૃત શિક્ષક હસમુખભાઈ કોઠારી નું દુખદ અવસાન થતાં જોડિયા વિસ્તારમાં સદાય ખોટ અનુભવાશે, જોડિયા અનેક સામાજીક સંસ્થા જોડાયેલા હતા.ખાસ કરીને જોડિયા ના મુક્તિઘામ ની સેવા જીવન ના અંતિમ ક્ષણ સુઘી ચાલુ રાખી હતી.લોકો ના સુખદુઃખ માં હમેશા સહભાગી બન્યા હતા.જોડિયા ના દરેક ઘાર્મિક કાર્યકમ માં તેઓ નો સહકાર સાથે ઉપસ્થિત રહેતા હતા.દરેક ની અંતિમ શવ યાત્રા માં ઉપસ્થિત રહેતા. જોડિયા ના ગરીબ લોકો ને પનોતા ખર્ચ અન્ન દાન માટે સદા તત્પર રહેતા હતા, જોડિયા ગામજનો માટે એની સેવા હમેશા યાદ અપાવશે, રિપોર્ટ, લલીત નિમાવત.બાલભા ,૨૯/૪/૨૬,?




