
તા. ૨૬. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે નશા મુક્ત ભારત પખવડ્યાની ઉજવણી દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા કરવામાં આવી
આજરોજ તા. ૨૬. ૦૬. ૨૦૨૪ મંગળવારના રોજ દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રેલી યોજી નશા મુક્ત ભારત પખવાડીયાની ઉજવણી કરી જેમાં દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરોને એક જગ્યાએ એકઠા કરી લોકોને નશા થી થતા નુકસાન વિશેની માહિતી આપવાનો કાર્યક્રમ દાહોદ રાજકીય રેલ્વે પોલિસ દ્વારા યોજવામાં આવ્યો હતો

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



