DAHODGUJARAT

દાહોદ તાલુકામાં જેસાવાડા ઉતર બુનિયાદી માદયમિક શાળા મા અભયમ્ દ્રારા નારી વંદન સત્તાહ નિમિત્તે મહિલા સુરક્ષા જાગૃતિ કાયૅક્રમ યોજાયો 

તા.૦૬.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકામાં જેસાવાડા ઉતર બુનિયાદી માદયમિક શાળા મા અભયમ્ દ્રારા નારી વંદન સત્તાહ નિમિત્તે મહિલા સુરક્ષા જાગૃતિ કાયૅક્રમ યોજાયો

” નારી વંદના સપ્તાહ”” મહિલા નેતૃત્વ દિવસ”નારી સપ્તાહ અંતર્ગત આજરોજ મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત મુખ્ય મેમાન તરીકે હાજર રહેલ દહોદ જીલ્લાના મહિલા અને બાળ અધિકારી  રોહન સર અને આરોગ્ય અધિકારી સકિતબેન અને સખી વન સ્ટોપ સેન્ટર મેડમ અજંલીબેન તેમજ PBSC, OSC સ્ટાફ 181! ની ટિમ હાજર રહી. 181. વિશે. મહિતી આપેલ ,કાયદાકીય માહિતી , એપ્લિકેશન ની માહિતી, અને અલગ અલગ યોજના વિષે માહિતી આપવા આવેલ છે અને મહિલા છેડતી કાયૅસ્થળે જાતીય સતામણી અને બાળલગ્ન પોકશો એકત તેમજ ગૂડ ટચ બેડ ટચ વિશે માગૅદશૅન આપેલ .તેમજ સાયબર carime 1930,1098,112 એની માહિતી આપેલ.

Back to top button
error: Content is protected !!