GUJARATMORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળીયા (મી)તાલુકાના બગસરા ગામે ઈમરજન્સી 108 ની ટીમ દ્વારા ડેમો ટેશન આપવામાં આવ્યું

MALIYA (Miyana) માળીયા (મી)તાલુકાના બગસરા ગામે ઈમરજન્સી 108 ની ટીમ દ્વારા ડેમો ટેશન આપવામાં આવ્યું

તારીખ 23/06/2024 બગસરા ગામે ઈમરજન્સી 108 ટીમ દ્વારા માળીયા મી તાલુકાના બગસરા ગામે ઈમરજન્સી વિશે માહિતગાર કરવામાં આવ્યા અને 108 ઈમરજન્સી ટીમ માળીયા મી ના EMT દિપેશભાઈ તથા પાયલટ દાઉદભાઈ દ્વારા ગામ જનો ને 108 ના સદર ઉપયોગ થાય એ હેતુથી ડેમો ટેશન આપવામાં આવ્યું અને કોઈ પણ ઈમરજન્સી આવે તો તુરંત 108 માં કોલ કરવો એવું ગામ લોકો ને તથા બગસરા ગામ પંચાયત ટીમ ને જાગૃત કરેલ

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button